મહેસાણા ખાતે આયોજિત 'રન ફોર યુનિટી' દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
મહેસાણા ખાતે આયોજિત 'રન ફોર યુનિટી' દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
एक दौड़ देश की एकता के नाम 🏃🇮🇳
અખંડ ભારતના ઘડવૈયા, લોહપુરુષ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મજયંતી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે મહેસાણા ખાતે આયોજિત 'રન ફોર યુનિટી' દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો અને દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ અવસરે, દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા કાયમ રાખવા માટે સમર્પિત થવા માટેના રાષ્ટ્રીય એકતા શપથ લીધા.
ભારતને એક અખંડ રાષ્ટ્ર બનાવવા માટે સરદાર સાહેબે અનન્ય પુરુષાર્થ કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી દેશે તેમને વિરાટ શ્રદ્ધાંજલિ આપી છે.
#RunForUnity
Comments
Post a Comment