મહેસાણા : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસાણા દૂધસાગર ડેરીના ગેટ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું.
મહેસાણા : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસાણા દૂધસાગર ડેરીના ગેટ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસાણા દૂધસાગર ડેરીના ગેટ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ એકતા શપથ લીધા હતા.
Collector & DM Mehsana DDO Mehsana
Comments
Post a Comment